આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપ મુજબ દર્શાવેલ નીચેના ચાર તત્વોને ધ્યાનમાં લો. અહીં $W$,$Y$ અને $Z$ એ તત્વ $X$ ની સાપેક્ષમાં ડાબી,ઉપર અને જમણી બાજુના તત્વો છે અને $X$ એ $16$ મા સમૂહ અને $3$ જા આવર્તનું તત્વ છે. તો આપેલી માહિતી મુજબ,આપેલા તત્વો વિશેનું ખોટું વિધાન કયું છે?

  • A
    મહત્તમ વિદ્યુતઋણતા : $Y$
  • B
    મહત્તમ કેટેનેશન ગુણધર્મ : $X$
  • C
    મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી : $Z$
  • D
    $Y$ ચલ સંયોજકતા દર્શાવે છે

Explore More

Similar Questions

આધુનિક આવર્તકોષ્ટકમાં કયા વિભાગના તત્વો સૌથી ઓછા વિદ્યુત-ધનમય (electropositive) હોય છે?

પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા દર્શાવો કે $Na_{2}O$ એ બેઝિક ઓક્સાઇડ છે અને $Cl_{2}O_{7}$ એ એસિડિક ઓક્સાઇડ છે.

$Al_2O_3$,$SiO_2$,$P_2O_3$,અને $SO_2$ માં એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

ધાત્વિક ગુણધર્મનો સાચો ક્રમ કયો છે?

આવર્તકોષ્ટકમાં એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં રાસાયણિક પ્રતિક્રિયાત્મક્તામાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo